સુરત: બસ ટેક્સ ચોરીનું રેકેટ ઝડપાયું, એક જ નંબરની બે લકઝરી બસ દોડતી હતી

સુરતની લીંબાયત પોલીસે બસ ટેક્સ ચોરીનું રેકેટ ઝડપી પાડ્યું છે. એક જ નંબરની બે લક્ઝરી બસ ફેરવવામાં આવતી હતી. પોલીસે બંને લકઝરી બસ કબ્જે કરી છે. 
સુરત: બસ ટેક્સ ચોરીનું રેકેટ ઝડપાયું, એક જ નંબરની બે લકઝરી બસ દોડતી હતી

ચેતન પટેલ, સુરત: સુરતની લીંબાયત પોલીસે બસ ટેક્સ ચોરીનું રેકેટ ઝડપી પાડ્યું છે. એક જ નંબરની બે લક્ઝરી બસ ફેરવવામાં આવતી હતી. પોલીસે બંને લકઝરી બસ કબ્જે કરી છે. 

મળતી માહિતી મુજબ આરટીઓ ટેક્સથી બચવા માટે ટ્રાવેલ્સ સંચાલકો આવો પેતરો કરતા હોય છે. એક જ નંબરની બે લક્ઝરી બસ ફેરવવામાં આવતી હતી. સુરતની લીંબાયત પોલીસે આ બસ ટેક્સચોરીનું રેકેટ ઝડપી પાડ્યું છે. આ સાથે એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે. 

જુઓ LIVE TV

બસચૌરીના આ કૌભાંડમાં GJ 24 X 7411 નંબરની બે બસો સુરતથી મહારાષ્ટ્ર દોડાવવામાં આવતી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news